ફ્રાન્સની નથી છતાં નામ ફ્રેન્ચ ફ્રાઈસ?
એઆઈ
બર્ગર, પિઝા સાથે ઘણીવાર તમે ફ્રેન્ચ ફ્રાઈસનો આનંદ માણ્યો હશે. બટેટાની પાતળી લાંબી સ્લાઈસ ખાવમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
એઆઈ
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનો આઇડિયા કોને અને કેવી રીતે આવ્યો હશે, અને આ પહેલીવાર ક્યાં બની હશે? ચાલો જાણીએ...
એઆઈ
ફ્રેન્ચ ફ્રાઈસના નામ પરથી લોકોને એવું લાગે છે આ પહેલીવાર ફ્રાન્સમાં બનાવવામાં આવી હશે. બેલ્જિયમનું કહેવું છે કે આ પહેલીવાર ત્યાં બનાવવામાં આવી હતી.
એઆઈ
BBCના રિપૉર્ટ પ્રમાણે ફ્રેન્ચ ફ્રાઈસ 1680મના શિયાળામાં થયો અને આ સ્ટોરી નામૂર નદી સાથે જોડાયેલી છે. ત્યાંના લોકો માછલી તળીને ખાતાં હતા પણ એકવાર નદી સૂકાઈ ગઈ.
એઆઈ
નદીના સૂકાવાથી ત્યાંના લોકોએ ખાવા માટે બટેટા તળ્યા અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી આ રીતે ફ્રેન્ચિંગ થઈને બનતી ફ્રાઈસને ફ્રેન્ચ ફ્રાઈસ એવું નામ આપવામાં આવ્યું.
એઆઈ
રોષે ભરાયેલા ટ્રકચાલકોએ કરી હડતાળ