શિયાળામાં આ રીતે કરજો વાળની કૅર
એઆઇ
હૅર સ્ટાઇલિંગ મશીનો ન વાપરો
વાળને કુદરતી રીતે વધવા અને સુકાવા દેવા જોઈએ. જો તમે દરરોજ તમારા વાળ પર ડ્રાયર, કર્લર જેવા મશીનનો ઉપયોગ કરો છો, તો તેનાથી નુકસાન થઈ શકે છે.
એઆઇ
વાળને ઓઇલિંગ, શેમ્પૂ બરાબર કરો
શિયાળામાં પણ વાળને કોમ્બિંગ, શેમ્પૂ કરવામાં બેદરકાર ન રહો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા વાળ ધોઈને શેમ્પૂ કરો. વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો.
એઆઇ
યોગ્ય ડાયટના ઘણા ફાયદા
વાળને યોગ્ય પોષણ મળે તે માટે તમારો આહાર એકદમ યોગ્ય હોવો જરૂરી છે. તમારા ખોરાકમાં જરૂરી પોષક તત્વોનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.
એઆઇ
યોગ્ય માત્રામાં પાણી પીવું જરુરી
મેડિકલ રિપોર્ટ્સ પણ કહે છે કે ઓછું પાણી પીવું એ પણ વાળ તૂટવા, ડાર્ક સર્કલ વગેરેનું એક કારણ છે. દિવસમાં આઠ ગ્લાસ અથવા ઓછામાં ઓછું અઢી થી ત્રણ લિટર પાણી પીવો.
એઆઇ
વાળની સંભાળ માટે ઘરેલું ઉપાય અજમાવો
તમારા વાળની સંભાળ રાખવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. વાળની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ઉપાયો અપનાવી શકાય છે.
એઆઇ
કિંગ ચાર્લ્સ IIIએ માન્યો લોકોનો આભાર