?>

મુંબઈ લોકલની જાળવણીનું કામ પૂરજોશમાં

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Feb 04, 2024

મેગા બ્લોકના કારણે રવિવારે મુંબઈમાં લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી

પશ્ચિમ રેલવે દ્વારા પશ્ચિમ લાઇન પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવ્યો હતો

બોરીવલી અને અંધેરી સ્ટેશનો વચ્ચે અને ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશનો વચ્ચે સવારે 10:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી 5 કલાકનો જમ્બો બ્લોક લેવાયો

તમને આ પણ ગમશે

મુંબઈમાં યોજાઈ પ્રાઈડ પરેડ

નાલાસોપારામાં ભભૂકી આગ

સેન્ટ્રલ લાઇન પર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ચાલતી લોકલ ટેરિન્સ સવારે 10:55થી બપોરે 3:55 સુધી ખોરવાઈ હતી

CSMTથી ટ્રેન સેવાઓને 10:48 AM અને 3:49 PMની વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવી, જેમાં ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો સ્ટોપ હતા

મુંબઈમાં યોજાઈ પ્રાઈડ પરેડ

Follow Us on :-