દરરોજ પીશો એક ગ્લાસ દૂધ, તો થશે આ ફાયદા
આઇસ્ટૉક
દૂધનું સેવન હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં માટે બહુ જ સારું છે.
આઇસ્ટૉક
એક ગ્લાસ દૂધમાંથી શરીરને ૨૮૫ મિલિગ્રામ સુધી કેલ્શિયમ મળે છે. આમ, એક કપ દૂધ શરીરની દૈનિક કેલ્શિયમની જરૂરિયાતના ૨૦ ટકા સુધી પૂર્ણ કરે છે.
આઇસ્ટૉક
દૂધનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. દૂધમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા વિટામિન, પ્રોટીન, વિટામિન ડી, વિટામિન એ અને ઝિંક વગેરે હોય છે.
આઇસ્ટૉક
દૂધ પીવાથી શરીર ચેપ અને એલર્જીથી પણ સુરક્ષિત રહે છે.
આઇસ્ટૉક
દૂધનું સેવન શરીરને વધુ કેલરી શોષતા અટકાવે છે, જેનાથી સ્થૂળતાની શક્યતા ઘટી શકે છે. રિચર્સ મુજબ, વજન ઘટાડવા માટે દૂધના સેવનની ભલામણ કરવામાં આવે છે.
આઇસ્ટૉક
દરરોજ દૂધ પીવાથી કબજિયાતમાંથી રાહત મળે છે.
આઇસ્ટૉક
કાચું દૂધ પીવાથી શરીરને પ્રોટીન, ફાયદાકારક બેક્ટેરિયા અને ફૅટ સોલ્યૂબલ વિટામિન્સ પણ મળે છે.
આઇસ્ટૉક
શ્લોકા મહેતાની આ વાતો નહીં જાણતા હોય તમે