GF સાથે ભૂલથી પણ શૅર ન કરવા આ સીક્રેટ્સ
આઇસ્ટૉક
કેટલાક સીક્રેટ્સ એવા હોય છે, જે કોઈની પણ સાથે શૅર ન કરવા જોઈએ. જો આગળ તમારું બ્રેકઅપ થયું તો તે તમારા સીક્રેટ ઓપન કરી શકો છો, જેથી તમને નુકસાન થઈ શકે છે.
આઇસ્ટૉક
તમારે તમારી ગર્લફ્રેન્ડ સાથે પોતાના બેન્ક અકાઉન્ટ સીક્રેટ્સ શૅ ન કરવા જોઈએ. રિલેશનશિપ બગડતા આર્થિક જોખમ વેઠવું પડી શકે છે.
આઇસ્ટૉક
તમારી એક્સ વિશે ગર્લફ્રેન્ડને ન જણાવવું જોઈએ. આથી તમારી રિલેશનશિપ તૂટવાના ચાન્સ અમુક ટકા વધી શકે છે.
આઇસ્ટૉક
આપણે કોઈના મનની વાત જાણી શકતા નથી. એવે વખતે પર્સનલ માહિતી ક્યારેય કોઈની સાથે શૅર ન કરવી જોઈએ.
આઇસ્ટૉક
તમારે તમારા જૉબ કે બિઝનેસ રિલેટેડ સીક્રેટ્સ પણ ક્યારેય ન જણાવવવા જોઈએ. શક્ય છે કે તે તમારા સીક્રેટ જાણવા માટે જ તમારી સાથે રિલેશનશિપમાં હોય.
આઇસ્ટૉક
ઉનાળામાં ભૂલથી પણ ન પીતા ઠંડુ પાણી