ઉનાળામાં ભૂલથી પણ ન પીતા ઠંડુ પાણી
આઈસ્ટોક
જો તમારે પણ ઠંડુ પાણી પીવાની આદત હોય તો ચેતી જજો.
આઈસ્ટોક
ગરમીમા ઠંડુ પાણી થોડા સમય માટે રાહત આપે છે, પરંતુ લાંબા ગાળે તે નુકસાનકારક સાબિત થાય છે.
આઈસ્ટોક
ઠંડુ પાણી પીવાથી પેટ માટે નુકસાનકાર છે.
આઈસ્ટોક
ઠંડુ પાણી પીવાથી પેટમાં દુખાવો થાય છે. તેમજ ખોરાક પચાવવામાં પણ સમસ્યા આવે છે.
આઈસ્ટોક
ઠંડુ પાણી સ્પાઈનની સેન્સિટિવ નસોને ઠંડી કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આઈસ્ટોક
ડાયાબિટીસ હોય તો હનીનું સેવન કરી શકાય?