?>

થાણેમાં ચાલતી કારમાં લાગી આગ

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Dec 20, 2023

અધિકારીએ જણાવ્યું કે ઘટના કલ્યાણ ફાટા નજીક થાણે જિલ્લામાં ઘટી.

મિડ-ડે

ટ્રાફિક પોલીસ અધિકારીએ જોયું કે કારમાં આગ લાગી ગઈ છે, તેણે થાણેના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં ફોન કરીને ઘટનાની માહિતી આપી.

મિડ-ડે

ફાયર વિભાગની ગાડી સાથે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે આગ પર કાબૂ મેળવ્યો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ક્રિસમસ શોપિંગ માટે બેસ્ટ જગ્યા છે આ

મુંબઈ પોલીસે બેન્ડસ્ટેન્ડ પરથી ભીડ ખસેડી

ફાયર ફાઈટર્સના ઑપરેશન ચલાવ્યા બાદ, આગ પર કાબૂ મેળવી અને સ્થિતિ સંભાળી.

મિડ-ડે

નોંધનીય છે કે અધિકારીએ જણાવ્યું કે, આ અક્સમાતમાં કોઈપણ જાનહાનિ થઈ નથી.

મિડ-ડે

હેપ્પી બર્થડે તૈેમૂર અલી ખાન

Follow Us on :-