અક્ષય તૃતીયા-સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત
આઇસ્ટૉક
અક્ષય તૃતીયા ૨૨ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૭.૪૯ કલાકે શરુ થશે અને બીજા દિવસે સવારે ૨૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૫.૪૮ કલાકે સમાપ્ત થશે.
આઇસ્ટૉક
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ કહેવાય છે. સોનાની ખરીદીનો શુભ સમય ૨૨ એપ્રિલે સવારે ૭.૪૯ કલાકથી ૨૩ એપ્રિલ સવારે ૭.૪૭ કલાક સુધીનો છે.
આઇસ્ટૉક
દ્રિક પંચાંગ અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવા માટે પાંચ અલગ-અલગ મુહૂર્ત છે. આવો જાણીએ ક્યા-ક્યા…
આઇસ્ટૉક
રાત્રિ મુહૂર્ત (શુભ)- સવારે ૭.૪૯થી ૯.૨૩ સુધી; બપોરનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત)– બપોરે ૧૨.૩૩થી સાંજે ૫.૧૮ સુધી; સંધ્યા મુહૂર્ત (લાભ)- સાંજે ૬.૫૩થી ૮.૧૮ સુધી છે.
આઇસ્ટૉક
જ્યારે રાત્રી મુહૂર્ત (શુભ, અમૃતા, ચર)- રાત્રે ૯.૪૩થી ૧.૫૮ મધરાત ૨૩ એપ્રિલ સુધી છે. તો પ્રાતકાલ મુહૂર્ત (લાભ)- ૨૩ એપ્રિલે પરોઢે ૪.૪૮થી ૬.૧૩ સુધી છે.
આઇસ્ટૉક
સામાન્ય રીતે અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ સમયે સોનું ખરીદવું શુભ મનાય છે.
આઇસ્ટૉક
47 વર્ષીય બૉલિવૂડ એક્ટ્રેસે કર્યાં લગ્ન