?>

47 વર્ષીય બૉલિવૂડ એક્ટ્રેસે કર્યાં લગ્ન

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 20, 2023

એક્ટ્રેસ હાલ સિલ્વર સ્ક્રીનથી દૂર છે, પણ માહી ગિલે `દેવ ડી`, `સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર` જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

હવે એક્ટ્રેસ માહી ગિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

ઈન્સ્ટાગ્રામ

કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ માહી ગિલે એક્ટર અને આન્ટ્રોપ્રિનિયોર રવિ કેસર સાથે લગ્ન કરી લીધા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

વિદેશમાં રોમેન્ટિક થયું આ બૉલિવૂડ કપલ

આ બૉલિવૂડ સિતારા છે 10મું ફેઇલ

રસપ્રદ વાત એ છે કે એક્ટ્રેસ માહી ગિલ પોતાના પતિ અને દીકરી વેરોનિકા સાથે ગોવા શિફ્ટ થઈ ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

માહી ગિલ અને રવિ કેસરે વર્ષ 2019માં વેબ સીરિઝ `ફિક્સર`માં સાથે કામ કર્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

કેરી ખાવ તે પહેલાં તેને પલાળવી તો પડે જ

Follow Us on :-