ઉફફફ…અમર ઉપાધ્યાયની અદા અને સ્ટાઇલ
ઇન્સ્ટાગ્રામ
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી ૨’નું ટીવી પર કમબૅક થયું છે ત્યારેથી દર્શકોની નજર એક વ્યક્તિ પરથિ હટી જ નથી રહી અને તે છે મીહિર વિરાની એટલે કે અમર ઉપાધ્યાય.
ઇન્સ્ટાગ્રામ
અભિનેતા અમર ઉપાધ્યાયના લૂક્સ અને ફિટનેસની ઑન-સ્ક્રિન જેટલી પ્રશંસા થઈ રહી છે તેનાથી પણ વધારે પ્રશંસા ઑફ-સ્ક્રિન થઈ રહી છે.
ઇન્સ્ટાગ્રામ
અમર ઉપાધ્યાયની અદા અને સ્ટાઇલ પર લાખો છોકરીઓ ફિદા છે. સ્ક્રિન પર આવતાની સાથે જ લોકો તેના પ્રેમમાં પડી જાય તેવી અદાઓ છે એક્ટરની!
ઇન્સ્ટાગ્રામ
મીહિર વિરાની થ્રી-પીસ સૂટમાં હોય કે પછી અમર ઉપાધ્યાય કેઝયુલ લૂકમાં હોય તેનો ચાર્મ હંમેશા આકર્ષિત કરે છે.
ઇન્સ્ટાગ્રામ
અમર ઉપાધ્યાયની ફિટનેસ અને સ્ટાઇલ જોઈને કોઈ કહી શકે એક્ટર ૪૯ વર્ષનો છે!
ઇન્સ્ટાગ્રામ
ગણેશ ચતુર્થીના દિવસે સાગરિકા ઘાટગેએ દીકરાનો ચહેરો દેખાડ્યો