ગણેશ ચતુર્થીના દિવસે સાગરિકા ઘાટગેએ દીકરાનો ચહેરો દેખાડ્યો
ઇન્સ્ટાગ્રામ
બુધવારે ગણેશ ચતુર્થીના અવસર પર, સાગરિકા ઘાટગેએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ફેન્સને એક સરપ્રાઇઝ મળી છે.
ઇન્સ્ટાગ્રામ
આ તસવીરોમાં, તે તેના પતિ ઝહીર ખાન અને પુત્ર ફતેહ સિંહ ખાન સાથે ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરતી જોવા મળી રહી છે.
ઇન્સ્ટાગ્રામ
ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના પુત્રની આ તસવીરો પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમના પર જોરદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ
સાગરિકા અને ઝહીરનો દીકરો ફતેહ સિંહ ખાન હાલમાં બી ટાઉનમાં બધાનો પ્રિય બની ગયો છે.
ઇન્સ્ટાગ્રામ
સાગરિકા અને ઝહીરે ૧૬ એપ્રિલના રોજ દીકરા ફતેહને જન્મ આપ્યો હતો અને લગભગ ૪ મહિના પછી, બંનેએ તેમના પ્રિય પુત્રની પહેલી ઝલક સોશ્યલ મીડિયા પર આપી છે.
ઇન્સ્ટાગ્રામ
ટીવી સેલેબ્ઝે પરિવાર સાથે ઊજવી ગણેશ ચતુર્થી