મોતીમાંથી બનેલા ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
ઈન્સ્ટાગ્રામ
મોતીમાંથી બનેલ ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
અનન્યા પાંડેએ પોતાનો પર્લ ડ્રેસ બતાવવા માટે આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ
મોતીમાંથી બનેલ ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
અનન્યા પાંડેની સ્ટાઈલ દિવસે-દિવસે વધારે બહેતર બનતી જાય છે.
ઈન્સ્ટાગ્રામ
મોતીમાંથી બનેલ ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
તે દરેક લુકમાં વધુને વધુ સુંદર અને ક્યૂટ દેખાય છે.
ઈન્સ્ટાગ્રામ
મોતીમાંથી બનેલ ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
અનન્યા પાંડેનો આ ગ્લેમરસ અને બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ
મોતીમાંથી બનેલ ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
અનન્યાએ મોતીવાળી મિની ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી અને બધાને પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી ચોંકાવી દીધી હતી.
ઈન્સ્ટાગ્રામ
મોતીમાંથી બનેલ ડ્રેસમાં અનન્યા પાંડેનો પર્લ બ્યૂટિ લુક
અનન્યાના ચાહકોને તેનો આ લુક ખૂબ જ ગમી રહ્યો છે. તે આ મોતીવાળા ડ્રેસમાં પર્લ બ્યૂટિ લાગી રહી છે.
ઈન્સ્ટાગ્રામ
માકડના ત્રાસથી કઈ રીતે છુટકારો મેળવવો?