લાલબાગના દર્શને મુકેશ અંબાણી અને નીતા અંબાણી
યોગેન શાહ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી બુધવારે તેમના પત્ની નીતા અંબાણી સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા.
યોગેન શાહ
મુકેશ અંબાણી અને નીતા અંબાણી ભારે સિક્યોરિટી વચ્ચે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા હતા.
સોશ્યલ મીડિયા
નીતાની માતા પૂર્ણિમા દલાલ પણ લાલબાગચા રાજાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
યોગેન શાહ
કડક સુરક્ષા અને ભક્તોની ભારે ભીડ વચ્ચે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ લાલબાગચા રાજાના આર્શીવાદ લીધા હતા.
યોગેન શાહ
મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાના ચરણોથી તિલક લઈને તેમની પત્ની નીતા અંબાણીના કપાળ પર લગાવી રહ્યાં હોવાના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
સોશ્યલ મીડિયા
અંબાણી પરિવારના સભ્યો લાલબાગચા રાજાના દર્શને ગયેલા તેના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયા છે.
યોગેન શાહ
એશિયા કપ T20Iમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ ખેલાડીઓએ