અંકિતા લોખંડે અને વિકી જૈનનું ગણપતિ સેલિબ્રેશન
મિડ-ડે
અંકિતા લોખંડે અને વિકી જૈનના ગણપતિ સેલિબ્રેશનમાં કપલે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. અંકિતાએ વાઇટ સાડી તો વિકીએ મસ્ટર્ડ કુર્તો અને વાઇટ ટ્રાઉઝર પહેર્યું હતું.
મિડ-ડે
બાદમાં અંકિતા લોખંડેએ મીડિયાને તહેવારના વધામણાં આપતા મીઠાઈ વહેંચી હતી. અંકિતાએ સફેદ રંગની ભરતકામવાળી સાડી સ્ટેટમેન્ટ નેકલેસથી સ્ટાઇલ કરી હતી.
મિડ-ડે
અંકિતાની નજીકની મિત્ર અને બિગ બોસની સહ-અભિનેત્રી ઈશા માલવિયા લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મિડ-ડે
જાસ્મીન ભસીને પીચ શરારા-સ્ટાઇલ બોટમ્સ સાથે ગુલાબી કુર્તા પહેર્યો હતો. જ્યારે અલી ગોનીએ વાદળી કુર્તા અને સફેદ ટ્રાઉઝરમાં ફેસ્ટિવ લૂક લીધો હતો.
મિડ-ડે
પૂજા બેનર્જીએ ઉજવણીમાં હાજરી આપી હતી અને તે પરંપરાગત ક્રીમ સાડી, સોનેરી બોર્ડર અને લાલ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
મિડ-ડે
અર્જુન બિજલાણી તેની પત્ની નેહા સાથે પહોંચ્યો હતો. બન્નેએ યેલો આઉટફિટમાં કલર ટ્વિનિંગ કર્યું હતું.
મિડ-ડે
અંકિતાનો રાખડી બાંધનાર ભાઈ, સમર્થ જુરેલ પણ તેની માતા સાથે ઉજવણીમાં જોડાયો હતો.
મિડ-ડે
દિગ્વિજય રાઠીએ સેલિબ્રેશન માટે બર્ગન્ડી રંગનો કુર્તો અને સફેદ બોટમ્સ હોય તેવું આઉટફિટ પસંદ કર્યું હતું.
મિડ-ડે
સાઉન્ડ સ્લીપ માટે કરો આટલું