એપી ઢિલ્લોને મુંબઈકર્સને નચાવ્યાં
મિડ-ડે
પંજાબી ગાયક એપી ઢિલ્લોની ‘ધ બ્રાઉનપ્રિન્ટ’ ઇન્ડિયા ટૂર અંતર્ગત ગઈકાલે મુંબઈમાં કૉન્સર્ટ યોજાયો હતો.
મિડ-ડે
મુંબઈમાં ૭ ડિસેમ્બરે બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં એપી ઢિલ્લોના કૉન્સર્ટમાં હજારોની સંખ્યામાં ફેન્સ હાજર રહ્યાં હતા.
મિડ-ડે
ત્રણ વર્ષ પછી ભારત આવેલા એપી ઢિલ્લોને મુંબઈ કૉન્સર્ટમાં તેના પૉપ્યુલર ગીતો દ્વારા લોકોનું મન મોહી લીધું હતું.
મિડ-ડે
મુંબઈ કૉન્સર્ટમાં મલાઈકા અરોરા, નુસરત ભરુચા, મૃણાલ ઠાકુર વગેરે સેલેબ્ઝ પણ જોવા મળ્યા હતા.
મિડ-ડે
હવે એપી ઢિલ્લો ‘ધ બ્રાઉનપ્રિન્ટ’ ઇન્ડિયા ટૂર અંતર્ગત મુંબઈ બાદ નવી દિલ્હી અને ચંદીગઢમાં પર્ફોમ કરશે.
મિડ-ડે
બુમ બુમ બુમરાહનો રેકૉર્ડ