બુમ બુમ બુમરાહનો રેકૉર્ડ
ફાઇલ તસવીર
જસપ્રિત બુમરાહ
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે એક કેલેન્ડર વર્ષમાં ૫૦થી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.
ફાઇલ તસવીર
જસપ્રિત બુમરાહ
ઑસ્ટ્રેલિયા સામેની એડિલેડમાં બીજી ટેસ્ટ દરમિયાન, બુમરાહે ઉસ્માન ખ્વાજાને તેનો ૫૦મો શિકાર બનાવ્યો હતો.
ફાઇલ તસવીર
જસપ્રિત બુમરાહ
ગઈકાલની વિકેટ સાથે જસપ્રિત બુમરાહે ૨૦૨૪માં ૫૦ ટેસ્ટ વિકેટ પોતાને નામ કરી છે. આમ ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક રેકૉર્ડ તેણે પોતાને નામ કર્યો છે.
ફાઇલ તસવીર
કપિલ દેવ
આ પહેલા કપિલ દેવ એક માત્ર ભારતીય ઝડપી બોલર હતા જેણે એક કેલેન્ડર વર્ષમાં બે વખત ૫૦થી વધુ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૯૭૯માં આ રેકૉર્ડ બનાવ્યો હતો.
ફાઇલ તસવીર
ઝહીર ખાન
વર્ષ ૨૦૦૨માં ઝહીર ખાને વર્ષમાં ૫૧ વિકેટ લઈને ક્લબમાં પ્રવેશ કર્યો. ૨૨ વર્ષ પછી, બુમરાહે ઝહીર પછી ક્લબમાં પ્રવેશ કર્યો અને વિશિષ્ટ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ફાઇલ તસવીર
આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા કરીના, આમિર