?>

Apeksha Porwal: અનદેખીની કોયલનો ગ્રેસ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Chirantana Bhatt
Published May 12, 2023

અપેક્ષાના ફિચર્સ એવા છે કે તે વેસ્ટર્ન અને ઇન્ડિયન રસ્ટિક બંન્ને લૂક્સમાં જામે છે

તેની ફિટનેસને કારણે તે બંન્ને પ્રકારના પોશાકોમાં પણ સુંદર લાગે છે, જુઓ આ તસવીરમાં તેનો લૂક કેટલો ગ્લેમરસ છે

તેની જૉલાઇન્સ તેના ફિચર્સને વધારે શાર્પ બનાવે છે, જુઓ આ તસવીર છે પુરાવો

તમને આ પણ ગમશે

એક્ટર્સ જેમણે OTT પર મચાવી ધમાલ

બ્લેક ડ્રેસમાં તે કાતિલાના લાગે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી

અપેક્ષા પોતાના વર્કઆઉટને લઇને પેશનેટ છે. તેને કિક બૉક્સિંગ અને નાનચાકુ કરવાનું ગમે છે, તે વિગન ડાયેટ ફોલો કરે છે અને વર્કઆઉટ મિસ નથી કરતી

ઇન્સ્ટાગ્રામ

ઘરના દરવાજા પાસે જરૂર ઉગાડો આ પ્લાન્ટ્સ

Follow Us on :-