?>

અર્જુન કપૂરનું બહેનો સંગ સેલિબ્રેશન

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jun 27, 2023

અભિનેતા અર્જુન કપૂરનો ૨૬ જૂનના રોજ જન્મદિવસ હતો. અભિનેતાએ ૩૮માં જન્મદિવસની ઉજવણી હાઉસ પાર્ટી કરીને કરી હતી.

ઇન્સ્ટાગ્રામ

આ હાઉસ પાર્ટીમાં અર્જુન કપૂર બહેનો સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો. પાર્ટીમાં અર્જુનની કઝીન શનાયા કપૂર, બહેન અંશુલા અને સાવકી બહેન ખુશી હાજર હતી.

ઇન્સ્ટાગ્રામ

આ પાર્ટીમાં જાન્હવી કપૂરની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. જોકે, સોશ્યલ મીડિયા પર જાન્હવીએ આ તસવીરો પર કમેન્ટ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અર્જુન મુન્નીના પ્રેમની રૉમેન્ટિક તસવીરો

સલમાનની બહેનને ડેટ કરી ચૂક્યો છે અર્જુન

શનાયા કપૂર અને અંશુલા કપૂરે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

ઇન્સ્ટાગ્રામ

પાર્ટીમાં અંશુલા કપૂરનો બોયફ્રેન્ડ રોહન ઠક્કર પણ જોવા મળ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

લિવરને સ્વસ્થ રાખવા આ ફૂડ ખાવાનું ટાળો

Follow Us on :-