?>

ફ્રિજની દુર્ગંધને દૂર કરવા આટલું કરો

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jul 30, 2025

ફ્રિજમાંથી આવતી વાસને દૂર કરવા માટે એક નાના બાઉલમાં બેકિંગ સોડા નાખો અને બાઉલને ફ્રિજમાં રાખો. થોડા સમયમાં એ દુર્ગંધ શોષી લેશે. દરમહિને બેકિંગ સોડાનો બાઉલ બદલો.

એઆઇ

ઍક્ટિવેટેડ ચારકોલ પણ દુર્ગંધ શોષવાનું કામ કરે છે. એક કપમાં ઍક્ટિવેટેડ ચારકોલ રાખીને એને ફ્રિજમાં મૂકવાથી ફરક પડશે.

એઆઇ

એક નાના કપમાં કૉફી-પાઉડર ભરીને મૂકવાથી પણ ફ્રિજમાંની વાસ દૂર થશે.

એઆઇ

તમને આ પણ ગમશે

શરાબમાં કેમ મિક્સ ન કરવી આ વસ્તુ?

ચોમાસામાં ખાઓ આ મોસમી ફળો

તાજા લીંબુનો ટુકડો ફ્રિજમાં મૂકવાથી પણ ફ્રિજ ફ્રેશ રહે છે.

એઆઇ

ફ્રિજ સાફ કરતી વખતે ઇલેક્ટ્રિસિટી બંધ કરો અને તમામ વસ્તુ કાઢી લો. પછી વિનેગર અને પાણીને મિક્સ કરીને એનાથી ફ્રિજનું ડીપક્લીનિંગ કરો અને સૂકા કપડાથી સાફ કરો.

એઆઇ

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની મદહોશ અદાઓ....

Follow Us on :-