?>

ભૂમિએ સિદ્ધિવિનાયક મંદિરની લીધી મુલાકાત

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 04, 2023

વરસાદમાં અભિનેત્રી ભૂમિ પેડણેકર બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.

પલ્લવ પાલીવાલ

અભિનેત્રીની સાથે તેની બહેન સમિક્ષા પેડણેકર પણ હતી.

ઈન્સ્ટાગ્રામ

ભૂમિની બહેન સમીક્ષા સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો છે. તે વ્યવસાયે વકીલ છે.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

બ્લેક સાડીમાં કાજોલની ઘાયલ કરે એવી અદાઓ

રણવીર સિંહનો ઑલ બ્લેક લૂક

ભૂમિ લવન્ડર સૂટમાં જોવા મળી હતી. જ્યારે સમીક્ષા ઓલ-વ્હાઈટ સૂટમાં સજ્જ હતી.

ઈન્સ્ટાગ્રામ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ છેલ્લે ફિલ્મ `અફવાહ` ફિલ્મમાં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

બ્લેક સાડીમાં કાજોલની ઘાયલ કરે એવી અદાઓ

Follow Us on :-