કાસ્ટિંગ કાઉચ વિશે ખુલ્લેઆમ વાત કરી છે આ સેલેબ્ઝે
ઇન્સ્ટાગ્રામ
પ્રિયંકા ચોપરા
અભિનેત્રીએ એક ફિલ્મ છોડી દીધી હતી કારણકે ડાયરેક્ટરે તેને અનકમ્ફર્ટેબલ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
રણવીર સિંહ
રણવીર સિંહે ખુલાસો કર્યો કે તેને કોફી મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પછી તેનો અયોગ્ય રીતે ફાયદો ઉપાડવા તરફ વાત આગળ વધી હતી.
ઇન્સ્ટાગ્રામ
કલ્કી કોચલીન
અભિનેત્રીએ શોષણનો સામનો કર્યો હોવાની કબૂલાત કરી હતી પણ તેણે લોકોના નામ ન લેવાનું પસંદ કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
કંગના રનૌત
કંગના રનૌતે એક વાર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કારકિર્દીની શરૂઆતમાં જ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી.
ઇન્સ્ટાગ્રામ
આયુષ્માન ખુરાના
અભિનેતાએ કહ્યું હતું કે, એકવાર એક કાસ્ટિંગ ડિરેક્ટરે તેને રોલ મેળવવા માટે પોતાનો સામાન (પ્રાઇવેટ પાર્ટ્સ) દેખાડવાનું કહ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
રાધિકા આપ્ટે
અભિનેત્રીને ઓડિશન દરમિયાન, ખાસ કરીને પ્રાદેશિક સિનેમામાં, ઘણી અજીબોગરીબ અને અયોગ્ય ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
તેજસ્વી પ્રકાશના પર્ફેક્ટ બીચ લૂક્સ