આ એક્ટર્સ પર ફિદા થયું હતું પ્રિયંકાનું દિલ
ઇન્સ્ટાગ્રામ
હરમન બાવેજા
પ્રિયંકા અને હરમન `લવ સ્ટોરી 2050` કરી રહ્યા હતા ત્યારે પ્રેમમાં પડ્યા હતા. બન્ને પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા અને પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું.
ઇન્સ્ટાગ્રામ
શાહિદ કપૂર
શાહિદ કપૂરે પ્રિયંકા સાથે ડેટિંગ કરવાની કબૂલાત કરી હતી. એકવાર આવકવેરા વિભાગે અભિનેત્રીના ઘરે દરોડો પાડ્યો અને શાહિદે દરવાજો ખોલ્યો ત્યારે અફેર બહાર આવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
અક્ષય કુમાર
રીલ લાઈફથી રિયલ લાઈફમાં અક્ષય અણે પ્રિયંકા પ્રેમમાં પડ્યા. અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાને ખબર પડતા તેણે બંનેને સાથે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો.
ઇન્સ્ટાગ્રામ
શાહરુખ ખાન
પ્રિયંકાનું નામ શાહરૂખ સાથે જોડાયું હતું. ગૌરી તેમના સંબંધોના સમાચાર પર એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે શાહરૂખને પ્રિયંકા સાથે કામ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી.
ઇન્સ્ટાગ્રામ
ટોમ હિડલસ્ટન
પ્રિયંકાનું નામ હોલીવુડ સ્ટાર ટોમ હિડલસ્ટન સાથે પણ જોડાયું હતું. અભિનેતા એક પાર્ટીમાં દેશી ગર્લ સાથે ખુલ્લેઆમ ફ્લર્ટ કરતો જોવા મળ્યો ત્યારે અફવાઓ ઉડી હતી.
ઇન્સ્ટાગ્રામ
ઇશાન કિશનના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ્સ