બાન્દ્રામાં વિકલાંગ બાળકો સાથે નાતાલની ઉજવણી
મિડ-ડે
એન્જલ એક્સપ્રેસ ફાઉન્ડેશને બાળકો માટે બાન્દ્રાના બેન્ડસ્ટેન્ડ ખાતે એક ખાસ અને યાદગાર નાતાલ ગાલાનું આયોજન કર્યું હતું.
મિડ-ડે
પ્રીતિ બી. ચોક્સી અને નિખિલ એમ. રૂપારેલના નેતૃત્વમાં, આ કાર્યક્રમનો હેતુ વિકલાંગ બાળકો સાથે નાતાલની ઉજવણી કરવાનો હતો.
મિડ-ડે
રોઝલીન ખાન, નતાશા ફર્નાન્ડિઝ અને અન્ય સેલેબ્સે વિકલાંગ બાળકો સાથે નાતાલની ઉજવણી કરી.
મિડ-ડે
ઇનફ્લુએન્સર રોઝલીન ખાન, અભિનેત્રી નતાશા ફર્નાન્ડિઝ, શૈલી પ્રિયા અને ગાર્ગી કુંડુ સહિતના મનોરંજન સ્ટાર્સ પણ બાળકો સાથે ડાન્સ કરી તેમને ગિફ્ટ આપ્યા.
મિડ-ડે
પ્રીતિ બી. ચોક્સીએ કહ્યું, "અમારો ઉદ્દેશ્ય ફક્ત તહેવારની ઉજવણી કરવાનો નહોતો, પરંતુ બાળકોના હૃદયમાં કાયમી યાદો અને પોતાનાપણાની ભાવના બનાવવાનો હતો."
મિડ-ડે
આ ખાસ સાંજે દરેકને વિકલાંગ બાળકોને ટેકો આપવા, વિકાસ કરવા અને સશક્તિકરણ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેવા પ્રેરણા મળી.
મિડ-ડે
ભીંડાની ચીકાશને દૂર કરવા આટલું કરો