?>

બંગાળમાં ચક્રવાત રેમલનો હાહાકાર

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published May 27, 2024

એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, તોળાઈ રહેલા ગંભીર ચક્રવાત `રેમલ` સામે સાવચેતીના પગલા તરીકે, 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા

IMDએ રવિવારે સાંજે ચક્રવાત રેમલના લેન્ડફોલ પહેલા પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી

આ પ્રયાસોને વેગ આપવા માટે, રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRF તરફથી દરેક 16 બટાલિયનને દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે

તમને આ પણ ગમશે

પૂરજોશમાં ચાલી રહી છે મતદાનની તૈયારી

શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત

અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “કાંઠાના વિસ્તારોમાંથી 1.10 લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

કાકદ્વિપ, નામખાના, ડાયમંડ હાર્બર, રાયચોકના રહેવાસીઓને પણ સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું

એપલ સીડર વિનેગરથી કરો ડેન્ડ્રફ દૂર

Follow Us on :-