?>

લાઈટ્સથી ઝગમગી ઉઠ્યું CSMT, જુઓ ફોટોઝ

આશિષ રાજે

Gujaratimidday
News
By Nirali Kalani
Published Sep 05, 2023

એક્સેસ લાઇફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન દ્વારા લાઈટથી મુંબઈના CSMTને શણગારવામાં આવ્યું છે.

આશિષ રાજે

એક્સેસ લાઇફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન દ્વારાનો રાતનો આ નજારો અદ્ભુત લાગી રહ્યો છે.

આશિષ રાજે

એક્સેસ લાઇફ આસિસ્ટન્સ ફાઉન્ડેશન એનજીઓ કેન્સર સામે લડતા બાળકો ધરાવતા પરિવારો માટે કામ કરે છે.

આશિષ રાજે

તમને આ પણ ગમશે

મુંબઈના તળાવોમાં આટલો વધ્યો પાણીનો સ્ટૉક

મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બંધનું એલાન

તેમજ કેન્સરને લઈ લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ આ સંસ્થા કામ કરે છે.

આશિષ રાજે

આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર જાગૃતિ મહિનાની ઉજવણીના ભાગરુપે સીએસએમટીને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

આશિષ રાજે

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

Follow Us on :-