કાંદા કાપતી વખતે આંખો ન બળે એટલા માટે શું કરવું?
એઆઇ
કાંદા કાપવાના હોય એના ૧૫ મિનિટ પહેલાં ફ્રીઝરમાં મૂકી દો. ઠંડા કાંદામાંથી ગૅસ ઓછો નીકળશે અને આંખો ઓછી બળશે.
એઆઇ
કાંદાને પાણીમાં અથવા ભીના પાટિયા પર કાપશો તો ગૅસ આંખો સુધી પહોંચી શકશે નહીં અને પાણીમાં જ મિક્સ થઈ જશે.
એઆઇ
કાંદાના મૂળમાં સૌથી વધુ ગૅસ હોવાથી મૂળને છેલ્લે કાપો.
એઆઇ
કાંદા કાપતી વખતે રસોડામાં પંખો અને એક્ઝૉસ્ટ ફૅન ચાલુ રાખો જેથી આંખો ન બળે અને ગૅસ બહાર નકળી જાય.
એઆઇ
કાંદા કાપતી વખતે કિચન ગોગલ્સ પહેરો. તે કાંદાની વાસને આંખ સુધી પહોંચતા અટકાવે છે અને આંખો બળતી નથી તેમજ આંખોમાંથી પાણી પણ નથી આવતું.
એઆઇ
બટાટા અંકુરિત ન થાય એ માટે શું કરવું?