મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
મિડ-ડે
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
ભલે સોમવારે મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પણ જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું નથી.
મિડ-ડે
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
ભાતસા, અપર અને મિડલ વૈતરણા, તાનસા, મોદક સાગર, વિહાર અને તુલસીણી કુલ ક્ષમતા 14.47 લાખ મિલિયન લિટરની છે.
મિડ-ડે
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
રવિવારે આ તળાવોમાં કુલ પાણીનો જથ્થો 2.27 લાખ મિલિયન લિટર હતો, જે જરૂરી પાણીના જથ્થાના 15.75 ટકા જ છે.
મિડ-ડે
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
સોમવારના વરસાદ બાદ મંગળવારે ઉપરથી આ જથ્થો ઘટીને 15.07 ટકા થઈ ગયો હતો.
મિડ-ડે
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
મુંબઈએ મે મહિનામાં વરસાદનો 107 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
મિડ-ડે
મેઘ વરસ્યા પણ તળાવ તરસ્યાં
મુંબઈ શહેર અને ઉપનગરમાં હજી આકાશ વાદળછાયું જ રહેવાનું છે. ક્યાંક વરસાદી ઝાપટાં પણ આવશે.
મિડ-ડે
લિવ ઈન રિલેશનશિપના જાણો ફાયદા અને નુકસાન