મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!
અતુલ કાંબલે
મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!
દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે ત્રીજીવાર સીએમ તરીકેના શપથ લેવાના છે.
અતુલ કાંબલે
મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!
નિર્મલા સીતારમણ, વિજય રૂપાણી આજે નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
અતુલ કાંબલે
મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!
ભાજપના ધારાસભ્ય ચંદ્રશેખર બાવનકુલે, વિનોદ તાવડે વગેરેની હાજરીમાં ફડણવીસના નામની ઘોષણા થઈ.
અતુલ કાંબલે
મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!
વિધાન ભવનમાં ભાજપના ધારાસભ્ય નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસનું નામ પસંદ કર્યું હતું.
અતુલ કાંબલે
મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!
અજીત પવાર અને એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવાના છે.
અતુલ કાંબલે
કેમે કરીને વિસરાય એ ક્ષણો?