કેમે કરીને વિસરાય એ ક્ષણો?
મિડ-ડે
કેમે કરીને વિસરાય એ ક્ષણો?
ક્ષતિગ્રસ્ત સ્ટોરેજ ટેન્ક અત્યારે યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં છે.
મિડ-ડે
કેમે કરીને વિસરાય એ ક્ષણો?
આ ઘટના બાદ આજે પણ અનેક લોકોને જન્મજાત વિકલાંગતા સતાવી રહી છે.
મિડ-ડે
કેમે કરીને વિસરાય એ ક્ષણો?
કહેવાય છે આ દિવસે ૩૫૦૦ જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ જ સુધી આ હોનારતમાં ૨૫૦૦૦ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.
મિડ-ડે
કેમે કરીને વિસરાય એ ક્ષણો?
1984માં થયેલી આ દુર્ઘટનાની રવિવારે ૪૦મી વર્ષગાંઠ હતી. ભોપાલમાં લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મિડ-ડે
કેમે કરીને વિસરાય એ ક્ષણો?
કેન્ડલ્સ પ્રજ્વલિત કરીને પીડિતો અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
મિડ-ડે
હાશ, દિલ્હીમાં હવા સુધરી રહી છે...