?>

આગમન પહેલા આ સંકેત આપે છે માતા લક્ષ્મી

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Apr 12, 2023

સવારે જો કોઈ તમને ઝાડુથી સફાઈ કરતાં દેખાય તો સમજી લેવું કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થવાના છે.

આઈસ્ટોક

ઘુવડ એ માતા લક્ષ્મીનું વાહન છે. ઘુવડનું દેખાવું મતલબ માતા લક્ષ્મી તમારા ઘરે પધારી રહ્યાં છે.

આઈસ્ટોક

સપનામાં સાપ દેખાય તો એ શુભ સંકેત છે. આનો મતલબ છે કે તમને ધનપ્રાપ્તિ થવાની છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

તમે વડોદરાનાં જાજરમાન મહારાણીને જોયા છે?

સવારે ઉઠતાં જ શંખનાદ સંભળાય તો માનવું કે માતા લક્ષ્મી તમારી ઘરે આગમન કરી રહ્યાં છે.

આઈસ્ટોક

જો તમને સપનામાં સોનું દેખાય તો સમજવું કે તમારા પર ધન વર્ષા થવાની છે.

ઈન્સ્ટાગ્રામ

જુહી ચાવલા સાથે લગ્ન કરવા હતા સલમાનને

Follow Us on :-