દેવોલિના ભટ્ટાચાર્જીના આ લૂક્સ છે સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ
ઇન્સ્ટાગ્રામ
દેવોલિના ભટ્ટાચાર્જીનો આ પિન્ક લહેંગા લૂક ફેસ્ટિવ સીઝન માટે પર્ફેક્ટ છે. જે પરંપરાને આધુનિક આકર્ષણ સાથે સંતુલિત કરે છે.
ઇન્સ્ટાગ્રામ
આકર્ષક સફેદ સાટિન પેન્ટસૂટ સાથે ગોલ્ડન બ્લોક હીલ્સ પહેરી છે. બોલ્ડ હૂપ ઇયરિંગ્સ, લેયર્ડ પર્લ જ્વેલરી અને સ્ટાઇલિશ, મોર્ડન બન હેરસ્ટાઇલ ફિનિશ લુક આપે છે.
ઇન્સ્ટાગ્રામ
ટર્કોઇઝ ગ્રીન એથનિક સૂટ ટ્રેડિશનલ ફીલ આપે છે. દેવોલિનાએ આ લુકને સ્ટેટમેન્ટ ઝુમકા, નાજુક નોઝ પિન અને સોફ્ટ મેકઅપથી સુંદર રીતે સ્ટાઇલ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
સોનેરી મોટિફ્સથી શણગારેલી લાલ સાડીમાં કમાલ લાગે છે. આ લુકને સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ અને લાઇટ મેકઅપથી સ્ટાઇલ કરવામાં આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
પેસ્ટલ બ્લુ ગાઉનમાં દેવોલિના ભટ્ટાચાર્જી પરીકથાની રાજકુમારી જેવી લાગે છે. મિનિમલ મેકઅપ અને ઓપન હેર લુકને કોમ્પલિમેનગટ કરે છે.
ઇન્સ્ટાગ્રામ
પૂરી સૉફ્ટ અને ફૂલેલી થાય એ માટે આટલું કરો