પરાઠાને સૉફ્ટ બનાવવાં હોય તો આટલું કરો
પ્રતીકાત્મક તસવીર
પરાઠાનો લોટ બાંધતી વખતે એમાં મોણ તરીકે તેલને બદલે દેશી ઘી નાખવાથી લાંબા સમય સુધી નરમ રહેશે.
એઆઇ
લોટ બાંધતી વખતે બાફેલા બટાટાને મૅશ કરીને અને અથવા દહીં ઉમેરવાથી પણ પરાઠા સૉફ્ટ બને છે.
એઆઇ
લોટ બાંધતી વખતે તેમાં દહીં મિક્સ કરવામાં આવે તો પરાઠા સોફ્ટ બને છે.
એઆઇ
પરાઠા મીડિયમ ફ્લેમ પર શેકશો તો કાચાં પણ નહીં રહે અને સૉફ્ટ પણ બનશે.
એઆઇ
પરાઠા શેકીને કૉટનના કપડામાં રાખો જેથી ભેજ રહે અને લાંબા સમય સુધી એની સૉફ્ટનેસ જળવાઈ રહે.
એઆઇ
કાટના ડાઘને કેવી રીતે દૂર કરવા?