તમે જોયો દિશા પટણીનો આ હૉટ લૂક
બૉલીવૂડમાં પોતાના હૉટ લુક અને ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી દિશા પટણીએ ફરી એકવાર પોતાના લુકથી ચાહકોના દિલને ઘાયલ કરી દીધાં છે.
સોશિયલ મીડિયા પર દિશા પટણીએ ગ્રે કલરના ફ્રન્ટ કટઆઉટ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ હૉટ લાગી રહી છે.
ખુલ્લા વાળ સાથે સ્મોકી મેકઅપમાં દિશા પટણી કેમેરા સામે એક કરતાં વધુ હોટ પોઝ આપ્યા હતા.
દિશા પટણીએ તેના આ લૂકને સાથે સિલ્વર નેકપીસ અને હાઈ હિલ્સની એક્સેસરીઝ સાથે કૅરી કર્યો હતો.
દિશા પટણીએ અગાઉ પણ પોતાના કિલર લૂકની લોકોને મોહિત કર્યા છે.
આ પાંચ કામ કરવાથી ઘટશે બેલી ફેટ