દિવાળીની પરંપરાગત મીઠાઈઓનો ફૅશન-શો
સોશ્યલ મીડિયા
દિવાળીમાં ફટાડકા અને ફૂલઝડીઓવાળા શુભેચ્છાના મેસેજિસ બનાવવામાં હવેનો જમાનો ક્રીએટિવ થઈ ગયો છે.
સોશ્યલ મીડિયા
આ જ લાઇનમાં હવે એક ક્રીએટિવ જીવે દિવાળીમાં ધૂમ મચાવતી ટ્રેડિશનલ મીઠાઈઓનો ફૅશન-શો તૈયાર કર્યો છે. અલબત્ત, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી જ.
સોશ્યલ મીડિયા
મસ્ત ફીગર ધરાવતી કાજુકતરી મટકી-મટકીને ચાલે છે.
સોશ્યલ મીડિયા
તો મોતીચૂરના લડ્ડુ ગરીબડા થઈને દેશી લુકમાં આવે છે.
સોશ્યલ મીડિયા
ગુલાબજાંબુ લાલ રંગની દુલ્હન જેવાં કૉસ્ચ્યુમમાં રૅમ્પ પર આવે છે.
સોશ્યલ મીડિયા
તો પેંડાભાઈ અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં શેરવાનીમાં ચાલે છે.
સોશ્યલ મીડિયા
છેક છેલ્લે આપણી રાષ્ટ્રીય મીઠાઈ સોનપાપડી દેવી આવે છે જેના વિના સૌની દિવાળી અધૂરી છે.
સોશ્યલ મીડિયા
લસણ કાળું ન પડે એ માટે શું કરવું?