?>

શિંદેનું બાળાસાહેબનાં ચરણોમાં વંદન

એકનાથ શિંદે ટીમ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Dec 06, 2024

ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનના નેતાઓ, એકનાથ શિંદે અને અજિત પવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

એકનાથ શિંદે ટીમ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને શક્ય તમામ સહકાર આપશે અને એક ટીમ તરીકે કામ કરશે.

એકનાથ શિંદે ટીમ

એક ન્યૂઝ કોન્ફરન્સને સંબોધતા શિંદેએ મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળને ખૂબ જ સફળ ગણાવ્યો હતો.

એકનાથ શિંદે ટીમ

ગઈ કાલે સાંજે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી બાળાસાહેબ ઠાકરેની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.

એકનાથ શિંદે ટીમ

તમને આ પણ ગમશે

મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!

ઠંડીમાં તાપણું લાગે `આપણું`

આ સમયે શિંદે સાથે અનેક નેતાઓ ઉપસ્થિત હતા.

એકનાથ શિંદે ટીમ

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનાના દિવંગત સ્થાપક બાળાસાહેબ ઠાકરેની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપતા નમન કર્યું હતું અને પુષ્પો અર્પણ કર્યા હતા.

એકનાથ શિંદે ટીમ

મહારાષ્ટ્રના નવા સીએમનો ઠાઠ!

Follow Us on :-