ATના વેડિંગમાં ઈશા-અમિતની મસ્તી
ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રી ઈશા કંસારાએ તાજેતરમાં ઉદયપુરમાં #ATWedding એટલે કે આરોહી પટેલ અને તત્સત મુનશીના લગ્નમાં ધમાલ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
ઈશાએ આ લગ્નમાં પતિ સિદ્ધાર્થ અમિત ભાવસાર અને ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ધમાલ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
#ATWedding માં હલ્દી, પજામા પાર્ટી, લગ્નમાં ઈશા કંસારાએ ખુબ એન્જોય કર્યું.
ઇન્સ્ટાગ્રામ
ઈશાએ સિદ્ધાર્થ સાથેની કેટલીક ફની પણ ક્યૂટ એવી તસવીરો શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
જેમાં તેણે કૅપ્શન આપ્યું છે કે, ‘વેડિંગમાં શુગર રશને કારણે દોડતા બે બાળકો.’
ઇન્સ્ટાગ્રામ
બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ છે આ