MaJaના સંગીતની ઝલક જોઈ?
ઇન્સ્ટાગ્રામ
ઢોલિવૂડના ન્યુલીવેડ #MaJaNiWedding એટલે કે મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાના લગ્નની તસવીરો હજી પણ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ
તાજેતરમાં જ પૂજા જોષીએ MaJa ની સંગીત સેરેમનીની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
આ તસવીરો શૅર કરતા પૂજાએ કૅપ્શન આપ્યું છે કે, ‘આપણું સંગીત બહુ બહુ જ યાદગાર હતું.’
ઇન્સ્ટાગ્રામ
સંગીતની આ તસવીરોમાં મલ્હાર અને પૂજા રૉમેન્ટિક પૉઝ આપતા, ડાન્સ કરતા અને ક્યૂટ મુમેન્ટ્સ શૅર કરતા જોવા મળી રહ્યાં છે.
ઇન્સ્ટાગ્રામ
કપલની સંગીત સેરેમનીમાં ઓસમાણ મીર અને આમિર મીરે પર્ફોમ કર્યું હતું.
ઇન્સ્ટાગ્રામ
નોંધનીય છે કે, અર્બન ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોષી ૨૬ નવેમ્બરે લગ્ન બંધનમાં બંધાયા હતા.
ઇન્સ્ટાગ્રામ
એપી ઢિલ્લોને મુંબઈકર્સને નચાવ્યાં