?>

ફિટનેસ મંત્ર આપનાર ઇન્ફ્લુએંસરનું મૃત્યુ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Sep 01, 2023

લારિસા બૉર્ગેસ, જે આખા વિશ્વને ફિટ રહેવાનો મંત્ર આપતી હતી, તેણે પોતે 33 વર્ષની ઊંમરે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

હકીકતે તેનું મૃત્યુ બે વાર હાર્ટ અટેક આવવાને કારણે થયું છે.

ઈન્સ્ટાગ્રામ

બૉર્ગેસે લગભગ એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાધા અને અંતે સોમવારે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.

ઈન્સ્ટાગ્રામ

પરિવારે કહ્યું કે માત્ર 33 વર્ષની ઊંમરમાં કોઈ દયાળુ જીવ અને તેના જેવી સારી વ્યક્તિને ગુમાવવી એક સદમા જેવું છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

સ્લીપ સાઇકલ બગડવાના 5 મૂળ કારણ

હકીકતે લારિસા બૉર્ગેસ 20 ઑગસ્ટના રોજ ગ્રેમાડો જવા માટે નીકળતી હતી ત્યારે તેને હાર્ટ અટેક આવ્યો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

ઈન્સ્ટાગ્રામ

સારવાર બાદ તે કોમામાં ગઈ. પછીથી તેને ફરી એક હાર્ટ અટેક આવ્યો અને પછી તેનું મોત નીપજ્યું.

ઈન્સ્ટાગ્રામ

સ્કિન પર વધુ ગ્લૉ લાવવા અપનાવો આ આદતો

Follow Us on :-