અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કીવી
પિક્સાબે
કીવી એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તેમાં વિટામિન A, B, C, K અને વિટામિન B6 મળી આવે છે. આટલું જ નહીં, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, ઝિંક, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે
બદલાતી ઋતુમાં જ્યારે બીમારીને કારણે શરીરમાં પ્લેટલેટ્સ ઘટે છે ત્યારે કિવી ખૂબ જ અસરકારક છે. દરરોજ કીવીનું સેવન કરવાથી શરીરમાં પ્લેટલેટ્સ વધે છે
જે લોકો ઊંઘી શકતા નથી તેમના માટે કીવી એક ઉત્તમ ફળ છે. તેમાં રહેલું સેરોટોનિન સારી ઊંઘ લેવામાં મદદ કરે છે
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમણે નિયમિતપણે કીવીનું સેવન કરવું જોઈએ. કીવીમાં પુષ્કળ પોટેશિયમ જોવા મળે છે અને તેના સેવનથી બીપી કંટ્રોલમાં રહે છે
કીવી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના સેવનથી ત્વચા પર ખીલની સમસ્યાથી રાહત મળે છે
પીએમ મોદીના રોડ શૉમાં જનમેદની