?>

અભિષેક ઘોસાળકર વિશે આ જાણો છો?

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 09, 2024

અભિષેક ઘોસાળકર પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર હતા, જે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીના વફાદાર નેતાઓમાંના એક છે.

૪૦ વર્ષીય અભિષેક ઘોસાળકર ભૂતપૂર્વ કોર્પોરેટર હતા.

અભિષેક ઘોસાળકર મુંબઈ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર હતા.

તમને આ પણ ગમશે

મુંબઈ ઍરપૉર્ટ પર શંકર મહાદેવનનું વેલકમ

મુંબઈ લોકલની જાળવણીનું કામ પૂરજોશમાં

અભિષેક ઘોસાળકરે વર્ષ ૨૦૧૩માં તેજસ્વી દરેકર સાતે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો અને એક દીકરી છે.

અભિષેકના પિતા વિનોદ ઘોસાળકર ૨૦૦૯-૧૪ સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય હતા. તેમણે બીએમસીમાં કોર્પોરેટર તરીકે પણ સેવા આપી છે.

કેમ પડી દિલ્હી મેટ્રોની દીવાલ

Follow Us on :-