કડવા કારેલા વિશે જાણો છો આ વાતો?
પિક્સાબે
કારેલા ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને શરીરને લાભ થાય છે
કારેલામાં જરૂરી વિટામિન્સ હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
કારેલા ખાવાથી હૃદય સંબંધી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે
ડાયાબિટીસના દર્દીઓ માટે આ રામબાણ ઉપાય છે
ઉપરાંત આંખોની દૃષ્ટિ પણ સુધારે છે
રસોઈ બનાવતા આ વાતોનું રાખો ધ્યાન