?>

મગજને વૃદ્ધ થતું અટકાવશે આ ખોરાક

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jun 26, 2023

અળસી- અળસીના બી ઓમેગા-3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તે આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA)થી સમૃદ્ધ છે. જે મગજને સારું બનાવવામાં અને સોજો ઓછો કરવામાં મદદરુપ થાય છે.

આઇસ્ટૉક

અળસી- અળસીના બી ઓમેગા-3 ફેટી એસિડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તે આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA)થી સમૃદ્ધ છે. જે મગજને સારું બનાવવામાં અને સોજો ઓછો કરવામાં મદદરુપ થાય છે.

આઇસ્ટૉક

અખરોટ- દરરોજ મુઠ્ઠીભર અખરોટ ખાવાથી મગજના કાર્યમાં સુધારો થાય છે, જ્ઞાનાત્મક સ્વાસ્થ્ય વધે છે અને મગજનો સોજો ઓછો થાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

પીપળાના ઉકાળેલા પાન પીવાથી થશે આ લાભ

ડાયાબિટીસ કંટ્રોલ કરવા ઊંઘતા પહેલા આ કરો

સોયાબીન- સોયાબીન ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. સોયા ઉત્પાદનો ટોફુ, એડમામે અને સોયા દૂધનો નિયમિત વપરાશ મગજના કાર્યને સુધારવામાં મદદરુપ થાય છે.

આઇસ્ટૉક

પાલક- પાલક જેવા ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી એએલએ ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. પાલકમાં વિટામિન અને ખનિજો ભરપૂર હોય છે જે મગજ માટે સારું છે.

આઇસ્ટૉક

દેવપોઢી અગિયારસ: તુલસીના પાનના ઉપાય કરજો

Follow Us on :-