વાળને કાળા રાખવા છે તો જરૂર ખાજો આ ફૂડ
AI and Adobe
ડાર્ક ચોકલેટમાં રહેતા કૉપરના તત્વો વાળ માટે જરૂરી મેલાનિનનું પ્રમાણ વધે છે.
AI and Adobe
વિટામિન સીથી ભરપૂર એવા આમળા તો વાળ હેલ્થી રાખવા માટે જ વપરાય છે અને તે વાળને કાળા પણ રાખે છે.
AI and Adobe
પ્રોટીન યુક્ત અખરોટ વાળને જરૂરી એવું બાયોટિન મળે છે જે વાળને મજબૂત અને કાળા રાખવામાં મદદ કરે છે.
AI and Adobe
મીઠો લીમડો આરોગ્યની સાથે તમારા વાળને પ્રોટીન આપી તેને સફેદ થવાથી બચાવે છે.
AI and Adobe
આઇરન એટલે લોહ તત્વની ભરપૂર પાલક તમારા વાળને સફેદ થવાથી બચાવી શકે છે.
AI and Adobe
ઈંડામાં કેલ્શિયમ, સેલેનિયમ અને વિટામિન બી 12 હોય છે જે તમારા વાળને સફેદ થવાથી અટકાવે છે.
AI and Adobe
ફણસના બી તો છે સ્વાસ્થ્ય માટે જાદુગર!