શું ફરક છે ચિયા સીડ્સ અને સબજામાં?
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સ અને સબજા સીડ્સના કલર અને શૅપમાં ફરક હોય છે. ચિયા સીડ્સ કાળા અને સફેદ તેમજ ગ્રે એમ જૂદાં જૂદાં રંગના હોય છે.
એડોબ ફાયર ફ્લાય
સબજાના બીજ નાના, કાળા અને તુલસીના બીજનો શૅપ તુલનાત્મક રીતે જોવા જઈએ તો થોડા મોટા હોય છે.
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સને પલાળીને પણ સેવન કરી શકાય છે અને તે કાચા-ડાયરેક્ટ પણ લઈ શકાય છે.
એડોબ ફાયર ફ્લાય
સબજાને પલાળીને જ એટલે કે ફુલે પછી જ સેવન કરવું જોઈએ. સબજામાં ઠંડક આપવી, ફાઈબર અને આયર્નની માત્રા મોટા પ્રમાણમાં મળી આવે છે.
એડોબ ફાયર ફ્લાય
ચિયા સીડ્સનો ઉપયોગ પૂડિંગ, સ્મૂધી અને બેક્ડ આઈટમ્સમાં કરવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
સબજા સીડ્સનો ઉપયોગ ફાલુદા, શરબત અને ઠંડા પીણામાં કરવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
ત્રિફળાના ફાયદા ખબર છે!