?>

આજે એરપોર્ટ પર જોવા મળ્યાં આ સેલેબ્ઝ

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jun 01, 2023

ગાયિકા શર્લી સેઠિયા વાઇટ કુર્તી એન્ડ બ્લેક જીન્સમાં એલિગન્ટ લાગતી હતી.

યોગેન શાહ

અર્જુન કપુરે બ્લુ હુડી અને બ્લેક જીન્સ સાથે વાઇટ શુઝથી એરપોર્ટ લૂક કમ્પલિટ કર્યો હતો.

યોગેન શાહ

વ્હાઇટ પ્રિન્ટેડ ટી-શર્ટ અને ઑવરસાઇઝ્ડ ડેનિમમાં આવેલી દિશા પટણી એરપોર્ટ પર ફોનમાં વ્યસ્ત જોવા મળી હતી.

યોગેન શાહ

ગઈ કાલે ૩૧મો જન્મદિવસ ઉજવનાર અભિનેત્રી શોભિતા ધુલીપાલા આજે ઑલ ડેનિમમાં એરપોર્ટ પર જોવા મળી હતી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

Video:બૉલિવૂડ હસીનાઓનો આ ડાન્સ તમે જોયો?

35 વર્ષ મોટા અનિલ કપૂર સાથે રોમાન્સ

કૅટરિના કૈફે એરપોર્ટ લૂક માટે બ્લેક કોર્ડ સેટ પસંદ કર્યો હતો. અભિનેત્રીએ ચહેરાને માસ્કથી ઢાંક્યો હતો.

યોગેન શાહ

અભિનેતા શરદ કેલકર પત્ની કિર્તિ અને દીકરી કેશા સાથે મધરાતે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેમણે પાપારાઝી માટે ક્યૂટ પૉઝ આપ્યો હતો.

યોગેન શાહ

દરરોજ પીશો એક ગ્લાસ દૂધ, તો થશે આ ફાયદા

Follow Us on :-