?>

દેશભરના ગણપતિ પંડાલોમાં ઊમટી ભક્તોની ભીડ

પીટીઆઇ/એએફપી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Aug 28, 2025

સોલાપુરમાં ભક્તોએ વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

પીટીઆઇ/એએફપી

ચેન્નાઇમાં એક જગ્યાએ પ્લેટ જેવી અનોખી સામગ્રીથી બાપ્પાની મૂર્તિ બનાવવામાં આવી છે. જેને જોવા ગણેશભક્તો ઉમટી પડ્યા છે.

પીટીઆઇ/એએફપી

મુંબઈના ખેતવાડીચા મોરયાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી હતી.

પીટીઆઇ/એએફપી

પશ્ચિમ બંગાળના નડિયામાં ભક્તોએ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ પંડાલોની મુલાકાત લીધી અને વિધિઓ પણ કરી હતી.

પીટીઆઇ/એએફપી

તમને આ પણ ગમશે

બિહારના સિવાનમાં PM મોદીનો ભવ્ય રોડ શો, CM સાથે થયું સ્વાગત

ભારતીય નૌકાદળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

કોલકાતામાં ગણપતિ પંડાલ ખુબ જ સુંદર શણગારવામાં આવ્યા હતા.

પીટીઆઇ/એએફપી

ચેન્નાઇમાં ૪૨ ફૂટ ઊંચી ગણપતિની મૂર્તિ ભક્તોના આકષર્ણનું કેન્દ્ર બની છે.

પીટીઆઇ/એએફપી

નાસ્તામાં બ્રેડ કરશે નુકસાન

Follow Us on :-