ગણેશભક્તો ઉપડ્યા કોંકણ
નિમેશ દવે
મુંબઈમાં ભારે ઉત્સાહ સાથે ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં જઈ રહ્યા છે.
નિમેશ દવે
બોરીવલી પૂર્વમાં નેન્સી કોલોની એસટી ડેપોમાં ઉત્સવને કારણે લોકોની ભયંકર ભીડ જોવા મળી રહી છે. મુંબઈથી લોકો કોંકણ તરફ જઈ રહ્યાં છે.
નિમેશ દવે
ગણેશોત્સવ દરમિયાન લોકો તેમના વતન સુધી પહોંચી શકે તે માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)એ ૫૦૦૦ ખાસ ગણપતિ એસટી બસો દોડાવી છે.
નિમેશ દવે
ગણેશોત્સવ દરમિયાન ભક્તોની યાત્રા સરળ અને સુરક્ષિત બની રહે તે માટે MSRTC દ્વારા આજથી આ સેવા શરુ કરવામાં આવી છે.
નિમેશ દવે
MSRTC તહેવારોની મોસમ દરમિયાન મુંબઈ અને કોંકણ વચ્ચે સરળ મુસાફરી અને સુરક્ષિત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે
નિમેશ દવે
મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે મુખ્ય ડેપો પર વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જેથી તહેવારોની મુસાફરી સરળ બનશે, સ્ટેશનો પર ભીડ ઓછી થશે તેવી અપેક્ષા છે.
નિમેશ દવે
ઇડલીને સૉફ્ટ કેવી રીતે બનાવવી?