ટીવી સેલેબ્ઝે પરિવાર સાથે ઊજવી ગણેશ ચતુર્થી
ઇન્સ્ટાગ્રામ
અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે ગણપતિ બાપ્પાના આર્શિવાદ લીધા હતા.
ઇન્સ્ટાગ્રામ
ગણેશ ચતુર્થીના અવસરે સચિન શ્રોફના ઘરે જાણે તારક મહેતાનું મિની રિયુનિયન યોજાયું હોય તેવું લાગે છે.
ઇન્સ્ટાગ્રામ
ગુરમીત ચૌધરી અને દેબીના બોનરજી બન્ને દીકરીઓ સાથે ગણપતિ બાપ્પા સાથે પોઝ આપ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી અને પતિ શાનવાઝે માતા-પિતા તરીકે તેમની પહેલી ગણેશ ચતુર્થી ઉજવી હતી.
ઇન્સ્ટાગ્રામ
રોશની વાલિયાએ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી એકદમ સરળતાથી અને ભક્તિભાવથિ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ
રાજીવ અદાતિયાએ બાપ્પાનું ઘરે સ્વાગત કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક હૃદયસ્પર્શી તસવીરો શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
સ્મૃતિ ઈરાનીએ ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
દેશભરના ગણપતિ પંડાલોમાં ઊમટી ભક્તોની ભીડ