જમોને જમાડું રે જીવન મારા
નિમેશ દવે
જમોને જમાડું રે જીવન મારા
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીમાં દાદરના BAPS સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટનું આયોજન થયું હતું.
નિમેશ દવે
જમોને જમાડું રે જીવન મારા
૨૫૦૦થી પણ વધારે વાનગીઓનો અન્નકૂટ આકર્ષક ઢબે ભગવાન સમક્ષ ગોઠવાયો હતો.
નિમેશ દવે
જમોને જમાડું રે જીવન મારા
જાણીતા અભિનેતા દિલીપ જોશીએ પણ આ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
નિમેશ દવે
જમોને જમાડું રે જીવન મારા
અન્નકૂટ ધરાવીને ભગવાન પાસે આવનારા વર્ષમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઈ હતી.
નિમેશ દવે
જમોને જમાડું રે જીવન મારા
ભગવાનની મૂર્તિની સમક્ષ વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી.
નિમેશ દવે
દિવાળીની પરંપરાગત મીઠાઈઓનો ફૅશન-શો