?>

બર્થ-ડે બૉય યશસ્વી જયસ્વાલના રેકૉર્ડ્સ

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Dec 28, 2023

યશસ્વી જયસ્વાલના નામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારવાનો રેકોર્ડ છે.

એએફપી

ડાબોડી બેટ્સમેને માત્ર ત્રણ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 283 રન બનાવ્યા છે.

એએફપી

એશિયન ગેમ્સ ૨૦૨૩ દરમિયાન, યશસ્વી જયસ્વાલે નેપાળ સામે માત્ર ૪૯ બોલમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગા હતા.

એએફપી

તમને આ પણ ગમશે

વિરાટ કોહલીએ ૨૦૨૩માં બનાવ્યા આ રેકૉર્ડ્સ

ભારત માટે આ ખેલાડીઓએ કર્યો ODI ડેબ્યૂ

IPL 2023માં યશસ્વી જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ૨૦ના સ્ટ્રાઈક રેટથી ૬૨ બોલમાં ૧૨૪ રન બનાવ્યા હતા.

એએફપી

અત્યાર સુધીમાં, યશસ્વી જયસ્વાલે ૧૫ T20I મેચોમાં ભાગ લીધો છે અને તેના નામે ૪૩૦ રન છે.

એએફપી

શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધુ

Follow Us on :-